સુરતની ખુબ જ પ્રખ્યાત આલુપુરી હવે બનાવો ઘરે….જાણો બનવાની રીત
‘સુરતનું જમણ અને કાશીનું મરણ’આ કહેવત તો તમે સાંભળી જ હશે. સુરતીઓ ખાવાપીવાના ખૂબજ શોખીન હોય છે. સુરતની ઘારી, ઊંઘીયું, લોચો જેવી અનેક વાનગીઓ વર્લ્ડ ફેમસ છે. આવી જ એક બહુ ફેમસ વાનગી છે આલુપુરી.
સુરતની આલુપુરી એટલી પ્રખ્યાત છે કે લોકોની ભીડ લાગે છે. સુરતની આ આલુપુરી નાનાંથી લઈને મોટાં, બધાંની ફેવરિટ છે. આજે અમે તમારા માટે લાવ્યા છીએ સુરતની પ્રખ્યાત આલુપુરીની રેસિપિ..
સામગ્રી:
પુરીની સામગ્રી:
– એક કપ મેંદો
– એક નાની ચમચી તેલ
– સ્વાદ અનુસાર મીઠું
રગડાની સામગ્રી:
અડધો કપ સફેદ વટાણા, – એક મોટું બાકાડું (બાફીને ઝીણું સમારી લેવું)
– જરૂરિયાત મુજબ ધાણાજીરું, જીરું પાવડર, હળદર, લાલ મરચું, ગરમ મસાલો
– આદુની પેસ્ટ
– લસણની પેસ્ટ
– એક ચમચી બેસન
– લીલાં મરચાંની પેસ્ટ
– સ્વાદ અનુસાર મીઠું
ગ્રીન ચટણીની સામગ્રી:
– પાંચ-છ લીલાં મરચાં– મીઠું
ખાટી ચટણીની સામગ્રી:
– પા કપ કોકમસજાવટ માટે:
– જીણી સફેદ સેવ– જીણી લાલ સેવ
-તળેલી રોટલીનો ભૂકો
– ઝીણી સમારેલી ડુંગળી
– ચાટ મસાલો
રીત:
પૂરી બનાવવાની રેસિપિ: મેંદો, તેલ અને સ્વાદ અનુસાર મીઠું મિક્સ કરી પાણી એડ કરો પુરી માટેનો લોટ બાંધી દો. ત્યારબાદ નાની-નાની પૂરીઓ વણીને તેલ ગરમ થાય એટલે તળી લો. પૂરીઓ અધકરચી તળવી. પૂરી લાલ ન થવી જોઇએ.રગડો બનાવવાની રેસિપિ: સૌપ્રથમ વટાણાને બાફી લો. વટાણા બફાઇ જાય એટલે તેમાં મસાલા, બટાકા અને પાણી બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ આ મિશ્રણને ગેસ પર ગરમ કરવા મૂકો. રગડો લચકા જેવો થઈ જાય ત્યાં સુધી ઉકાળો.
ગ્રીન ચટણી બનાવવાની રેસિપિ: મરચાંને ઝીણાં સમારી મીઠું અને જરૂર પ્રમાણે પાણી એડ કરી ચટણી બનાવી લો.
કોકમની ચટણીની રેસિપિ: કોકમને પાણીમાં થોડીવાર પલાળી તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખી પેસ્ટ બનાવી દો.
સર્વ કરવાની રીત: સર્વિંગ પ્લેટમાં પૂરીઓ ગોઠવી દો. દરેક પૂરી પર એક-એક ચમચી રગડો મૂકો. તેના પર ગ્રીન ચટણી અને કોકમની ચટણી થોડી-થોડી નાખો. ત્યારબાદ તેના પર ઝીણી સમારેલી ડુંગળી, તળેલી રોટલીનો ભૂકો અને સેવ ભભરાવો.
તૈયાર છે ટેસ્ટી અને ચટપટી આલુપુરી.
Surat's most popular Alupuri now is home to ...
You must have heard the saying 'Surat's place and Kashi's death'. Suratis are very fond of eating. There are several world-wide recipes, such as Surat's Ghari, Sleepy, Lohoo, World Fame. Alupuri is just one such dish.Alupuri Surat is so famous that there is a crowd of people. Surat's Alupuri is smaller than the smallest, all of them are favorites. Today we have brought for you the famous Alupurini recipe of Surat ..Material:Puri content:- One cup of maida- A small spoon oil- Salt as per tasteWaste content:Half cup white peas,- A large extractionChana, cumin powder, turmeric, cayenne, hot masala, as per the requirement- Ginger paste- Garlic paste- A teaspoon basin- Green chili paste- Salt as per taste
Green Chutney Ingredients:- Five to six green chillies- SaltCitrus Ingredients:- Pa Cup KokumTo decorate:- Save the jeans white- Save Jinn red-Brown bread- Chopped onions- Chut MasalaMethod:Prepare the recipe: Mix the flour with oil, oil and taste and add water. After that, make small puffs and fry the oil if the oil becomes hot. Fulfillment The finish should not be red.Rubbing Recipes: Bread the first peas. When peas are spoiled, mix the spices, potatoes and water in it. Then put the mixture warm to the gas. Dismiss until the rubbish lick becomes like.Green Chutney Rescue: Add salt to the chilli and add water to the sauce as needed.Coconut Sauce Recipes: Let the cocum soak in water for a few minutes and add salt to it.Method of servicing: Arrange fillings in the serving plate. Put one spoon rubbing on each finish. Put a green sauce on it and a little bit of cocktail. Then add chopped onion, fried bread and sauté sauce on it.Ready Tasty and Chatti Alupuri
No comments:
Post a Comment