GADGETS
Friday, 12 July 2019
In ancient times, why did people bite the skull?
અહીં શેર કરો Messenger
અહીં શેર કરો Twitter
શેર કરો
Imagecopyright
NATIONAL MUSEUM DENMARK/MUNOZ-YAGUE/SCIENCE PHOTO
માનવ ઇતિહાસના બહુ લાંબા ગાળા દરમિયાન દુનિયાભરમાં પ્રજાએ ટ્રેપેનેશન નામની વિધિ અપનાવી હતી.
Homepage
Accessibility links
Skip to content Accessibility Help
Menu
News Gujarati BBC News Gujarati Navigation
Sections
In ancient times, why did people bite the skull?
Robin Wylli
BBC Earth
20 June 2019
Share to TwitterShare to FacebookShare to Pinterest
Image copyrightNATIONAL MUSEUM DENMARK / MUNOZ-YAGUE / SCIENCE PHOTO
During a very long period of human history, people throughout the world adopted the practice called Trapption.
A ritual in which the human being was given a hole in the skull. Drilling with a sharp weapon, cutting or biting the bones and cutting it in the head.
Around the world, archaeologists have found thousands of skulls in the excavated excavations, which have been cut.
However, scientists still did not understand why our forefathers used to pay a lot for the skull.
According to anthropological reports, traction was also seen in Africa and Polynesia in the twentieth century.
One of these cases was also the prevention of pain. This was done to prevent pain caused by headache or neurological illness.
In the prehistoric era, this was probably due to traction. Many skulls with headaches were found to have head injuries or neurological signs.
Such signs were seen around the portion of the skull that was made in the hole.
However, researchers have long been suspicious of suspecting that there was a scandal in spite of pain relief.
Maybe there is a doubt that tradition and rituals will be skulled.
'Rain will be saved only after Chennai'
Image copyrightSHEILA TERRY / SCIENCE PHOTO LIBRARY
The oldest specimen of scalp is about 7,000 years old.
In ancient Greece, North and South America, Africa, Polynesia and the Far East, evidence has been found that it was in vogue in different regions of the earth.
This way it seems to be developed independently in different areas. By the Middle Ages, the skull was stopped in most of the Sanskrit literature.
However, in some remote areas of Africa and Polynesia, its currency remained in the early 1900's for decades.
The first scientific research about traption was published in the 19th century.
Since that time scholars have been arguing that in some cases ancient humans would also have to scatter the skull to allow external spirits to enter their bodies.
It is believed that this can happen as a procedure for the initiation of some sect.
However, no concrete evidence is available for that. It is not possible to deny the fact that there was a hole in the skull for medical reasons.
However, Russian archeologists have received excellent evidence from a corner, which shows that trappings are being done for the sake of the ceremony and custom.
For the case of Jamjodhpur, the IPS Sanjiv Bhatt, who was dismissed, was given a Janmitti
Image copyrightTHE GERMAN ARCHAEOLOGICAL INSTITUTE (DAI), JULIA G
The talk starts in 1997. A cemetery of a prehistoric era was found near the Rostov-on-Doon, away from the southern city of Russia.
Excavation started in the cemetery near the Black Sea.
35 skulls were found in the excavation. He was buried in 20 different tombs.
Estimates from the funeral decided the experts to blacklist approximately 5000 to 3000 years before. The period is known as 'Tamrul'.
In one grave there were five adult skulls - two women and three men. She had a baby skull, whose age was only one or two years and also a teenage skull.
It was not new to get multiple skulls in the same tomb. But what was found in their sketch was surprising. Two women, two men and a teenage girl were stuck in the skulls.
Each of these skulls had a small hole. These cubes were some elliptical types, in a few centimeters wide. Corners looked slaughtered. The third man's skull was also a part of it.
There was no hole in it, but this sign indicated that there was an attempt to engrave in it too. Only the skull's skull was intact.
Anthropologist Elina Betieva found the responsibility of analyzing the fossils found in the tomb.
Elina currently works at Rostov-on-Don's Southern Federal University.
He was diagnosed as soon as he had traction. Together they also came to realize that these karnas are curiously done.
Unknown history of massacre in Belorous tombs
Image copyrightSCIENCE PHOTO LIBRARY
All the holes were made exactly at one place in the skull. In the skull, the holes were made in a portion known as 'obelion'.
There is a little backwards to hold this stake. The part of the skull from where the upper hand is made.
However, less than 1% of recorded trapections are close to hauling.
Secondly, the method of shading was the least common in Russia, he also knew Betieva. According to his report, it was found in other parts of Russia to be curtailed.
A skull was found in 1974 on a site near the place they were digging.
Obviously, it was noteworthy that with the holes near the hinge, it was noteworthy, but this time there were no five or five skulls and that too from the same grave.
This was a unique thing and is still there today.
It was understandable why the scrapping method was unusual: it was a very dangerous way.
The lover of 'lover couple'
એક એવી વિધિ જેમાં જીવતા મનુષ્યની ખોપડીમાં કાણું પાડવામાં આવતું હતું. તીક્ષ્ણ હથિયારથી ડ્રિલિંગ કરીને, કાપીને કે પછી હાડકાંનો છોલ ઉતારીને માથામાં કાપો મૂકવામાં આવતો હતો.
દુનિયાભરમાં પુરાતત્ત્વ ખાતા દ્વારા થયેલા ખોદકામમાં એવી હજારો ખોપડીઓ મળી છે, જેમાં કાણાં કરેલાં હોય.
જોકે, વૈજ્ઞાનિકો હજી સુધી એ નથી સમજી શક્યા કે આપણા વડવાઓ શા માટે ખોપડીમાં કાણાં પાડતાં હતાં.
નૃવંશશાસ્ત્રના અહેવાલો અનુસાર, વીસમી સદીમાં આફ્રિકા અને પોલિનેશિયામાં પણ ટ્રેપેનેશન જોવા મળતું હતું.
આ કિસ્સાઓમાં એક કારણ પીડાનું નિવારણ પણ હતું. માથામાં દુખાવો કે પછી ન્યૂરોલૉજિકલ બીમારીને કારણે થતી વેદનાના નિવારણ માટે આવું થતું હતું.
પ્રાગૈતિહાસિક કાળમાં પણ કદાચ આ જ કારણસર ટ્રેપેનેશન થતું હતું. કાણાં સાથેની ઘણી ખોપડીઓમાં માથામાં ઈજા થયાની કે ન્યુરોલૉજિકલ બીમારીના ચિહ્નો પણ જોવાં મળ્યાં હતાં.
ખોપડીના જે હિસ્સામાં કાણું કરવામાં આવ્યું હોય તેની આસપાસ જ આવા ચિહ્ન જોવાં મળ્યાં હતાં.
જોકે માત્ર પીડાના નિવારણ ઉપરાંત અન્ય એક કારણસર પણ ખોપડી વિંધવાનું ચલણ હતું એવી શંકા સંશોધકો લાંબા સમયથી વ્યક્ત કરતા રહ્યા છે.
કદાચ પરંપરા અને વિધિ ખાતર ખોપડી વિંધાતી હશે તેવી શંકા છે.
'ચેન્નાઈને હવે તો વરસાદ જ બચાવી શકશે'
Image copyright
SHEILA TERRY/SCIENCE PHOTO LIBRARY
ખોપડી વિંધવાનો સૌથી પ્રાચીન નમૂનો લગભગ 7000 વર્ષ જૂનો છે.
પ્રાચીન ગ્રીસ, ઉત્તર અને દક્ષિણ અમેરિકા, આફ્રિકા, પોલિનેશિયા અને દૂર પૂર્વ એમ પૃથ્વીના જુદા જુદા પ્રદેશોમાં તે રીત પ્રચલિત હતી તેવા પુરાવાઓ મળ્યા છે.
જુદા-જુદા વિસ્તારોમાં આ રીત સ્વતંત્ર રીતે વિકસી હશે તેમ લાગે છે. મધ્ય યુગ સુધીમાં મોટા ભાગની સંસ્કૃત્તિમાં ખોપડી વિંધવાનું બંધ થઈ ગયું હતું.
જોકે આફ્રિકા અને પોલિનેશિયાના કેટલાક અંતરિયાળ વિસ્તારમાં 1900ના પ્રાંરભિક દાયકાઓ સુધી તેનું ચલણ રહ્યું હતું.
ટ્રેપેનેશન વિશેનું પ્રથમ વૈજ્ઞાનિક સંશોધન 19મી સદીમાં પ્રગટ થયું હતું.
તે વખતથી વિદ્વાનો એવી દલીલ કરતા આવ્યા છે કે પ્રાચીન મનુષ્યો અમુક કિસ્સામાં બહારની આત્માઓને પોતાના શરીરમાં પ્રવેશવા દેવા માટે પણ ખોપડી વિંધાવતા હશે.
અમુક પંથની દીક્ષા લેવાની વિધિ તરીકે પણ આમ થતું હશે તેમ માનવામાં આવે છે.
જોકે તે માટેના કોઈ નક્કર પુરાવા મળતા નથી. તબીબી કારણોસર ખોપડીમાં કાણું પડાતું હતું તે વાતને તદ્દન નકારી દેવાનું પણ સંભવ નથી.
જોકે રશિયાના આર્કિયોલૉજિસ્ટ્સને એક ખૂણામાંથી એવા ઉત્તમ પુરાવા મળ્યા છે, જે દર્શાવે છે કે વિધિ અને રૂઢિ ખાતર ટ્રેપેનેશન થતું હશે.
જામજોધપુરનો એ કેસ જેના માટે બરતરફ IPS સંજીવ ભટ્ટને જનમટીપ થઈ
Image copyright
THE GERMAN ARCHAEOLOGICAL INSTITUTE (DAI), JULIA G
વાતની શરૂઆત થાય છે 1997માં. દૂર દક્ષિણ રશિયાના શહેર રોસ્તોવ-ઓન-દોનની નજીક એક પ્રાગૈતિહાસિક કાળનું કબ્રસ્તાન મળ્યું હતું.
કાળા સમુદ્રની નજીકના વિસ્તારના કબ્રસ્તાનમાં ખોદકામ શરૂ શરૂ કરાયું હતું.
ખોદકામમાં 35 માનવ કંકાલ મળ્યાં હતાં. જુદી જુદી 20 કબરોમાં તેમને દફનાવાયેલાં હતાં.
દફનવિધિ પરથી અંદાજ લગાવીને નિષ્ણાતોને કાળખંડ નક્કી કર્યો તે લગભગ ઇસવી પૂર્વે 5000થી 3000 વર્ષનો હતો. તે સમયગાળાને 'તામ્રયુગ' તરીકે ઓળખવામાં આવે છે.
એક કબરમાં પાંચ પુખ્તોના કંકાલ હતા - બે સ્ત્રીઓ અને ત્રણ પુરુષો. તેમની સાથે એક શીશુ કંકાલ હતું, જેની ઉંમર એક કે બે વર્ષની જ હશે અને એક કિશોરીનું કંકાલ પણ હતું.
એક જ કબરમાં એકથી વધુ કંકાલ મળે તે નવી વાત નહોતી. પરંતુ તેમની ખોપડીઓમાં જે જોવા મળ્યું હતું તે નવાઈ પમાડે તેવું હતું. બે સ્ત્રીઓ, બે પુરુષો અને કિશોરી એ બધાની ખોપડીઓ વિંધાયેલી હતી.
આ દરેક ખોપડીમાં એક નાનકડું કાણું હતું. થોડા સૅન્ટિમિટર પહોળા આ કાણાં લંબગોળાકાર પ્રકારના હતા. ખૂણા ઘસેલા દેખાતા હતા. ત્રીજા પુરુષની ખોપડીમાં પણ થોડો ભાગ બેસેલો હતો.
તેમાં કાણું થયું નહોતું, પણ આ નિશાની એવું દર્શાવતી હતી કે તેમાં પણ કોતરણી કરવાનો પ્રયાસ થયો હતો. માત્ર શીશુની ખોપડી અકબંધ હતી.
કબરમાંથી મળેલા અવશેષોનું વિશ્લેષણ કરવાની જવાબદારી નૃવંશશાસ્ત્રી એલિના બેતિએવાને મળી હતી.
એલિના હાલમાં રોસ્તોવ-ઓન-દોનની સધર્ન ફૅડરલ યુનિવર્સિટીમાં કામ કરે છે.
આ કાણાં ટ્રેપેનેશનના છે એવું તરત તેમણે પારખી લીધું હતું. સાથે તેમને એ પણ ખ્યાલ આવ્યો કે આ કાણાં અનોખી રીતે કરાયેલા છે.
બેલારુસની કબરોમાં દબાયેલો કત્લેઆમનો અજાણ્યો ઇતિહાસ
Image copyright
SCIENCE PHOTO LIBRARY
બધા જ કાણાં ખોપડીમાં બરાબર એક જ સ્થાને કરાયેલા હતા. ખોપડીમાં 'ઑબેલિઓન' તરીકે ઓળખાતા હિસ્સામાં જ કાણાં કરવામાં આવેલાં હતાં.
આ હિસ્સો તાળવા પાસે થોડે પાછળની તરફ આવેલો છે. ખોપડીનો એ ભાગ જ્યાંથી ઉપલી ચોટલી બનતી હોય છે.
જોકે નોંધાયેલા ટ્રેપેનેશન્સમાંથી 1% કરતાંય ઓછા કાણાં તાળવાની નજીક થયેલા છે.
બીજું રશિયામાં તાળવામાં કાણાં પાડવાની રીત સૌથી ઓછી પ્રચલિત હતી, તે પણ બેતિએવા જાણતા હતા. તેમની જાણ પ્રમાણે રશિયામાં બીજી એક જગ્યાએ જ તાળવામાં કાણું પાડેલું જોવા મળ્યું હતું.
તેઓ જે જગ્યાએ ઉત્ખનન કરી રહ્યા હતા તેની નજીકની એક સાઇટ પર 1974માં આવી એક ખોપડી મળી હતી.
દેખીતી રીતે જ તાળવા નજીક કાણાં સાથેની વધારે ખોપડીઓ મળી તે નોંધપાત્ર હતું, પણ આ વખતે એક નહીં પાંચ-પાંચ ખોપડીઓ મળી હતી અને તે પણ એક જ કબરમાંથી.
આ એક અનોખી બાબત હતી અને આજે પણ છે.
ખોપડીમાં કાણાં પાડવાની રીત શા માટે અસામાન્ય હતી તે સમજી શકાય તેવું છેઃ તે બહુ ખતરનાક રીત હતી.
'પ્રેમી યુગલ'ના આ 4500 વર્ષ જૂનાં હાડપિંજરનું રહસ્ય શું હશે?
Image copyright
SCIENCE PHOTO LIBRARY/ALAMY
તાળવા નજીક કાણાં પડાયાં હતાં તે ખોપડીની એવી જગ્યા છે, જ્યાં મગજમાં વહેતું લોહી એકઠું થાય છે અને પછી નસમાંથી શરીરના અન્ય ભાગ તરફ જાય છે.
અહીં ખોપડીમાં કાણું પાડો તો લોહીનું હૅમરેજ થઈ જાય અને મોત આવે.
તેનો અર્થ એ થયો કે 'તામ્રયુગ'માં રશિયાના રહેવાસીઓએ તાળવામાં કાણાં પાડ્યાં તેની પાછળ કોઈ મહત્ત્વનું કારણ હોવું જોઈએ.
તાળવા નજીક કાણું કર્યાં છતાં કોઈને કશી ઈજા થઈ હોય કે કોઈ બીમારી હોય તેવા લક્ષણો મળ્યાં નહોતાં.
બીજા શબ્દોમાં કહીએ તો આ લોકો તંદુરસ્ત હતા, ત્યારે જ ખોપડી વિંધવામાં આવી હતી. તો શું આ કોઈ વિધિ ખાતર કરવામાં આવ્યું હતું?
બહુ નવાઈ પમાડે તેવી એ શક્યતા હતા. જોકે બેતિએવા તેના પર વધુ તપાસ કરી શકે તેમ નહોતા.
દક્ષિણ રશિયામાંથી મળેલા બીજા ઘણા માનવ કંકાલની પણ તેમણે તપાસ કરવાની હતી. ભલે રહસ્યમય લાગતી હોય, પણ થોડી ખોપડીઓ પાછળ તેઓ વધારે સમય આપી શકે તેમ નહોતા.
જોકે આ દિશામાં તપાસ પડતી મૂકતા પહેલાં રશિયાના પ્રકાશિત ના થયેલા પુરાતત્ત્વીય દસ્તાવેજોને ચકાવી જવાનું બેતિએવાએ નક્કી કર્યું.
તેઓ ચકાસણી કરવા માગતા હતા કે તાળવા પાસે વિંધાયેલી બીજી ખોપડીઓ રશિયામાં મળી હતી ખરી કે જેની બહુ જાહેરાત ના થઈ હોય.
આશ્ચર્યજનક રીતે તેમને બે જગ્યાએથી માહિતી મળી. ઘણાં વર્ષો પહેલાં આવી જ રીતે બે યુવતીઓની ખોપડી મળી હતી, જેના તાળવા પાસે કાણાં પાડેલાં હતાં.
એક ખોપડી 1980માં મળી હતી અને બીજી 1992માં. આ બંને ખોપડીઓ પણ રોસ્તોવ-ઓન-દોન શહેરના 50 કિમીના પરિઘની અંદર જ મળી આવી હતી.
તે બંને કિસ્સામાં પણ તબીબી કારણોસર ખોપડી વિંધવામાં આવી હતી તેવું લાગતું નહોતું.
આ શોધ સાથે બેતિએવા પાસે હવે કુલ આઠ એવી ખોપડીઓ થઈ. તે બધી જ દક્ષિણ રશિયાના નાનકડા વિસ્તારમાંથી જ મળી હતી અને લગભગ એક જ 'તામ્રયુગ'ની હતી.
એક દાયકા પછી આવી વધુ ખોપડીઓ મળી આવી હતી.
યેતી નામનો હિમમાનવ ખરેખર હિમાલયમાં રહે છે?
Image copyright
MIHAJLO MARICIC/ALAMY
2011માં આર્કિયોલૉજિસ્ટ્સની આંતરરાષ્ટ્રીય ટીમે 137 માનવ કંકાલોનું વિશ્લેષણ કર્યું હતું. તામ્રયુગના જ ત્રણ જુદા જુદા કબ્રસ્તાનના ઉત્ખનનમાંથી જ તે મળી આવી હતી.
રોસ્તોવ-ઓન-દોન શહેરથી અગ્નિ દિશામાં 500 કિમી દૂર આ કબ્રસ્તાન મળ્યા હતા.
હાલના જ્યોર્જિયાની સરહદ નજીકના સ્ટાવરોપોલ ક્રાઇ વિસ્તારમાંથી આ ખોપડીઓ મળી હતી.
આર્કિયોલૉજિસ્ટ્સની ટીમ કંઈ વિંધાયેલી ખોપડીઓની તપાસમાં નહોતી નીકળી.
તેઓ આ વિસ્તારના પ્રાગૈતિહાસિક કાળના મનુષ્યની તંદુરસ્તી કેવી હતી તેની તપાસ માટે નીકળી હતી. પરંતુ આ 137 ખોપડીઓમાંથી નવ ખોપડીઓમાં તેમનું ધ્યાન ખેંચે તેવા કાણાં જોવા મળ્યાં હતાં.
તેમાંથી પાંચ નમૂના સામાન્ય પદ્ધતિએ થયેલા ટ્રેપેનેશનના હતા. ખોપડીના આગળના અને બંને બાજુના જુદાં-જુદાં ભાગોમાં કાણાં પાડવામાં આવ્યાં હતાં.
દરેકમાં ખોપડીને નુકસાન થયાના ચિહ્નો પણ મળ્યાં હતાં. તેનો અર્થ એ થયો કે ઈજાઓની સારવાર માટે આ કાણાં કરવામાં આવ્યાં હતાં.
જોકે બાકીની ચાર ખોપડીમાં કોઈ ઈજાના કે બીમારીના ચિહ્નો જોવા મળ્યાં નહોતાં. મજાની વાત એ હતી કે ચારેય ખોપડીમાં બરાબર તાળવાની નજીક જ કાણાં પાડવામાં આવેલાં હતાં.
સંજોગોવશાત્ આ સંશોધકોમાંથી એક જર્મન આર્કિયોલૉજિકલ ઇન્સ્ટિટ્યૂટના નૃવંશશાસ્ત્રી જુલિયા ગ્રેસ્કીએ બેતિએવાનો અભ્યાસ લેખ વાંચ્યો હતો.
રોસ્તોવ-ઓન-દોન વિસ્તારમાં મળેલી ખોપડીના તાળવામાં કાણાં વિશેનો તેમનો આ લેખ હતો.
હવે ગ્રેસ્કી, બેતિએવા અને અન્ય આર્કિયોલૉજિસ્ટ્સે ભેગા મળીને દક્ષિણ રશિયામાંથી મળેલી 12 ખોપડીઓનો વિગતે અભ્યાસ કરીને શોધનિબંધ તૈયાર કર્યો.
તેમનો શોધનિબંધ એપ્રિલ 2016માં અમેરિકન જર્નલ ઑફ ફિઝિકલ એન્થ્રૉપૉલૉજીમાં પ્રગટ થયો હતો.
12 ખોપડીઓ કોઈ પણ જગ્યાએ મળી હોત તેણે ધ્યાન ખેંચ્યું હોત, પરંતુ આ બધી જ ખોપડીઓ દક્ષિણ રશિયામાં એક ખૂણામાંથી જ મળી તે વધારે નોંધપાત્ર હતું.
તે બધા વચ્ચે કશોક સંબંધ હોવો જોઈએ, કેમ કે નહીં તો એક જ વિસ્તારમાંથી બધી મળી ના હોત.
ગ્રેસ્કી, બેતિએવા અને તેમના સાથીઓનું કહેવું છે કે આ વાત સાબિત કરવી મુશ્કેલ છે, પણ એક જ પ્રદેશમાંથી ખોપડીઓ મળી તેનો અર્થ એ થયો કે દક્ષિણ રશિયામાં કોઈ વિધિ ખાતર તાળવામાં કાણું પાડવામાં આવતું હતું.
મોસ્કોની રશિયન એકેડમી ઑફ સાયન્સિઝના મારિયા મેડનિકોવા રશિયન ટ્રેપેનેશનના નિષ્ણાત છે તેઓ માને છે કે ચોક્કસ જોખમી જગ્યાએ ખોપડી વિંધવામાં આવી તેનો અર્થ એ થયો કે કોઈ પ્રકારના 'પરિવર્તન' માટે તે કરવામાં આવતું હશે.
તાળવામાં વિંધણું કરીને સામાન્ય પ્રકારના લોકો કરતાં પોતે અલગ પ્રકારની સિદ્ધિઓ મેળવી લેશે તેમ આ લોકો માનતા હોવા જોઈએ એમ તેઓ કહે છે.
આ મકબરો 4,400 વર્ષ સુધી ઇતિહાસના ગર્ભમાં સૂતેલો રહ્યો
Image copyright
PHOTO RESEARCHERS INC/ALAMY
આપણે જોકે માત્ર શક્યતાઓ જ વિચારી શકીએ કે 12 તંદુરસ્ત વ્યક્તિઓએ શા માટે તાળવામાં જોખમી રીતે કાણાં પાડ્યાં હતાં.
જોકે આ કાણાંને કારણે આ લોકોનું શું થયું હશે તે આપણે ધારી શકીએ તેમ છીએ.
આ 12માંથી એક ખોપડી 25 વર્ષથી ઓછી ઉંમરની એક યુવતીની હતી. રોસ્તોવ-ઓન-દોનની નજીકની એક કબરમાંથી તે મળી હતી.
ખોપડીનો તે ઘાવ સારો થયો નહોતો તેમ લાગે છે. તાળવામાં કાણું પાડ્યા પછી થોડા વખતમાં જ તેનું મોત થયું હશે તેમ લાગે છે.
જોકે કાણાં સાથેની બીજી ખોપડીઓના માલિકો આ ઓપરેશન પછી પણ બચી ગયા હશે તેમ લાગે છે.
ખોપડીના હાડકાના છેડા પરથી એવા ચિહ્નો મળે છે કે ઘા ધીમે ધીમે રુઝાઇ ગયો હશે. જોકે હાડકું જેટલું કાપી નખાયું હતું તેટલું ફરી વિકસ્યું નહોતું.
12માંથી ત્રણ ખોપડીમાં કાણું કરેલું હતું ત્યાં ઘા થોડો રુઝાયો હોવાની નિશાનીઓ મળી છે. તેનો મતબલ એ થયો કે આ વ્યક્તિઓ ખોપડી વિંધાવ્યા પછી બેથી આઠ અઠવાડિયા સુધી જીવ્યા હશે.
આમાંની બે મહિલાઓ હતી, જેની ઉંમર 20થી અને 35 વર્ષની હતી. ત્રીજી વ્યક્તિની ઉંમર 50થી 70 વર્ષની હતી, પણ તે પુરુષ હતી કે સ્ત્રી તે નક્કી થઈ શક્યું નહોતું.
Image copyright
THE GERMAN ARCHAEOLOGICAL INSTITUTE (DAI), JULIA G
બાકીની 8 ખોપડીમાં ઘા વધારે રુઝાયો હતો તેવું દેખાતું હતું. આજે આપણે હાડકાને સંધાતા જે રીતે જોઈએ છીએ, તે પ્રમાણે આ લોકો કદાચ ખોપડી વિંધાવ્યા પછી ચારેક વર્ષ જીવ્યા હતા.
આ આઠમાંથી પાંચ પેલી ખોપડીઓ હતી, જે રોસ્તોવ-ઓન-દોન શહેર નજીકના સામુહિક કબ્રસ્તાનમાંથી મળી હતી.
20 વર્ષ પહેલાં આ ખોપડીઓ મળી ત્યારે તેના પરની આ વિચિત્ર નિશાનીઓથી જ બેતિએવાનું ધ્યાન ખેંચાયું હતું.
બે પુરુષો, બે મહિલાઓ અને એક કિશોરી પાંચેય ખોપડીમાં કાણાં પછી ઘણા વર્ષો જીવ્યા હતા તેમ લાગે છે. કિશોરના કંકાલ પરથી તેની ઉંમર 14થી 16 વર્ષની હશે તેમ માની શકાય.
તે 12 વર્ષની હશે ત્યારે તેની ખોપડીમાં કાણું કરાયું હશે.
એવી પણ શક્યતા છે કે આ 12 લોકોને કોઈ રોગ થયો હશે અથવા માથામાં ઈજાઓ થઈ હતી. તે સંજોગમાં આઠ જણને કાણું પાડવાની સારવાર કદાચ કામ આવી હશે.
જોકે એ વાત પણ સાચી હોય શકે છે કે બેતિએવા અને તેમના સાથીઓ માને છે તે પ્રમાણે કદાચ કોઈ વિધિ માટે જ આ લોકોએ ખોપડી વિંધાવી હતી.
તે વાત સાચી હોય તો આપણે માત્ર અનુમાનો જ કરવાના રહ્યા કે કેવા ફાયદા માટે તેમણે આવી વિધિ કરાવી હશે.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
Free sample product
Nokia’s 8110 Banana Phone
Design: The previous design of the phone owed a lot of its popularity to the engineering brilliance of the slider which used to cover th...
fifth-largest diamond in history sells for $40 Million
અત્યાર સુધી મળેલા સૌથી મોટા હીરાની એક 40 મિલિયન ડોલરમાં વેચાઈ છે. 910-કેરેટ 'લેસોથો લિજેન્ડ કિલીક કરી ને જુવો આવીડિયો ...
P. P. Savani Group, organized "Parevadi" wedding !!part 5 click subscribe button
P. P. Savani Group, organized "Parevadi" wedding. !!part 5 click subscribe button
આયુષમાન ભારત યોજના
આયુષમાન ભારત યોજના નો લાભ મેળવો માટે નીચે આપેલી લીંક પર કલીક કરો આયુષમાન ભારત યોજનાનો પ્રારંભ, ૫૦ કરોડ ભારતીયને લાભ । ...
Xiaomi Redmi 5A Rose Gold colour
Xiaomi Redmi 5A Rose Gold colour option is debuting in India. The new colour variant comes more than a month after the avail...
Redmi 5 India Launch Date Expected as February 14
It will be the successor to last year's Xiaomi Redmi 4 We can expect the phone to start at around Rs. 8,000 in India It ...
Redmi 5 New Variant, Nokia 3310 4G, Phone With 10GB
buy now Xiaomi Redmi 5 gets a new 4GB variant The Nokia 3310 (4G) was launched in China A leaked Vivo smartphone could come wit...
Electric Fly Catcher Machine || Housefly Trap ||
શું તમે કેયારે માખી ને પકડ વાનું મશીન જોયું છે ન જોયુ Electric Fly Catcher Machine || Housefly Trap || હોય તો જોઈ. લો આં વિડિય...
PADMAVAT [HINDI] FULL MOVIE
Business / Investing 1. Click Here! http://3431dcenf7jj-r2b2xrgq5-q6h.hop.clickbank.net/ 2. Click Here! Click Here! . C...
Motorola Moto Z2 Play gets $150 price
In what seems to be a Valentine's Day deal, the Motorola Moto Z2 Play is getting a price cut in the US. The device will be official...
No comments:
Post a Comment